Year 8 - 07/02/16

DATE: 07 -02-2016                      CLASS: year 8

BRIEF DESCRIPTION OF WHAT YOU DID IN THE CLASS:

1. Topic: Education and work

2. Discuss how to assess your own work 

3. Discussion of mark scheme and examiner’s report

4. Simple vocabulary test

HOMEWORK:  Download a written paper mark scheme for year 2012 from OCR website.

1. Using the mark scheme assess your own essay and see if you can follow the mark scheme or not. 

2. Write the words five times from the vocabulary test (only the ones that were not correct) 

3. Complete the worksheet 

4. Remember what has been discussed about word count and start practicing the same.

        રુઢિપ્રયોગો – idioms 

        Read and answer the questions.

5. Read the paragraph bellow. Find as many idioms you possibly can and underline them. 

ઘણી વાર એવું બને કે આપણા નજીકના જ કોઇ આપણી આંખમાં ધૂળ નાખે અને પછી જ્યારે એના કરતૂત બધાની 

સામે આવે ત્યારે એનામાં લોકો સાથે આંખ મેળવવાની પણ હિંમત નથી હોતી. આવા લોકોને તો એવી સજા આપવી 

જોઇએ કે બીજી વાર કોઇની સામે ઊંચી આંખ કરીને ન જુએ. કોઇ વાર કોઇનું સારું મકાન બનતું હોય ત્યારે લોકોની 

ચાર આંખ થઇ જાય અને ઘરધણી લોકોની આંખે a જાય. બહાર મૉલમાં ફરવા ગયા હો અને કોઇ બાળક આવીને 

તમારી સાથે મસ્તી કરવા લાગે ત્યારે એની સામે આંખ કાઢીને ચૂપ કરાવવું પડે છે, એના વાલીને ખબર હોય કે 

આપણું બાળક કોઇને હેરાન કરે છે તો પણ આંખ આડા કાન કરશે અને કંઇ બોલશે નહીં. કોઇ વાર તમે ઉઘાડી 

આંખથી સૂર્યદેવની સામે જુઓ તો આંખે અંધારા આવી જશે. દિકરી વિદાય વખતે કોઇ દિવસ ન રડનારા બાપની 

આંખમાંથી પણ શ્રાવણ-ભાદરવો વરસવા લાગે છે.

Select and explain at least three idioms from the text. 

 PROJECT RELATED HOMEWORK

Learn the words related to the topic – Education and work from the vocabulary list.

Rewrite to improve as much as possible.
Comments